DAILY CURRENT AFFAIRS QUIZ 10 JANUARY 2022
DAILY CURRENT AFFAIRS QUIZ 10 JANUARY 2022
Congratulations - you have completed DAILY CURRENT AFFAIRS QUIZ 10 JANUARY 2022.
You scored %%SCORE%% out of %%TOTAL%%.
Your performance has been rated as %%RATING%%
Your answers are highlighted below.
Question 1 |
વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે?
10 જાન્યુઆરી | |
9 જાન્યુઆરી | |
8 જાન્યુઆરી | |
7 જાન્યુઆરી |
Question 2 |
ઉતરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા કયા અભિયાન નું આયોજનકર્યું હતું.?
પક્ષી અભિયાન | |
કરુણા અભિયાન | |
સારવાર અભિયાન | |
ઉતરાયણ અભિયાન |
Question 3 |
નીચેનામાંથી કોને પંજાબના નવા પોલીસ મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
વિરેશકુમાર ભવરા | |
હરમનદીપ સિંઘ હંસ | |
નૌનિહાલ સિંઘ | |
નરિન્દર ભાર્ગવ |
Question 4 |
ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝના નવા સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
અબ્દુલ રહેમાન અલ-બઝાઝ | |
અશરફ ટી. લુત્ફી | |
હૈતામ અલ ઘાઇસ | |
ફુઆદ રુહાની |
Question 5 |
સમગ્ર વિશ્વમાં "વિશ્વ હાસ્ય દિવસ" કયા દિવસે ઉજવવામાં આવે છે?
7 જાન્યુઆરી | |
8 જાન્યુઆરી | |
9 જાન્યુઆરી | |
10 જાન્યુઆરી |
Question 6 |
ભારત માં "હિન્દી દિવસ" દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે?
7 જાન્યુઆરી | |
14 જાન્યુઆરી | |
7 સપ્ટેમ્બર | |
14 સપ્ટેમ્બર |
Question 7 |
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસને 'વીર બાળ દિવસ'તરીકે ઉજવવામાં આવશે?
22 ડિસેમ્બર | |
24 ડિસેમ્બર | |
26 ડિસેમ્બર | |
28 ડિસેમ્બર |
Question 8 |
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવનિર્મિત અગરતલા-જીરીબામ-અગરતલા જન શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તે કયા રાજ્ય વચ્ચેનું પ્રથમ રેલ્વે લાઇન કનેક્શન છે?
ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ | |
ત્રિપુરા અને મિઝોરમ | |
મિઝોરમ અને મણિપુર | |
ત્રિપુરા અને મણિપુર |
Question 9 |
કઈ રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિની વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાની જાહેરાત કરી છે?
આંધ્રપ્રદેશ | |
પશ્ચિમ બંગાળ | |
મધ્ય પ્રદેશ | |
ઉત્તર પ્રદેશ |
Question 10 |
કયા દેશોના રાષ્ટ્રપતિએ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે?
યુકે | |
ફિલિપાઇન્સ | |
યુ.એ.ઈ. | |
યુ.એસ.એ. |
Once you are finished, click the button below. Any items you have not completed will be marked incorrect.
There are 10 questions to complete.
Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.