History Quiz

Gujarat History Quiz No 2

Test your knowledge on History Quiz and learn more about.

Let’s Starts


Answer Select   

👇

Gujarat History Quiz No 2

Congratulations - you have completed Gujarat History Quiz No 2. You scored %%SCORE%% out of %%TOTAL%%. Your performance has been rated as %%RATING%%
Your answers are highlighted below.
Question 1
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો?
A
જફરખાન
B
તાતારખાન
C
દરિયાખાન
D
મલેક દીનાર
Question 2
ગુજરાતના ઈતિહાસમાં "અશોક" તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે?
A
કુમારપાળ
B
સિદ્ધરાજ જયસિંહ
C
ભીમદેવ પહેલો
D
અજયપાળ
Question 3
અહમદાબાદ (અમદાવાદ) શહેર કોણે વસાવ્યું હતું?
A
અહમદશાહ પહેલો
B
અહમદશાહ બીજો
C
અહમદશાહ ત્રીજો
D
અહેમદ ખટ્ટ
Question 4
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કોણે શરૂ કરાવી હતી?
A
અકબરે
B
અહમદશાહ પહેલો
C
અહમદશાહ બીજો
D
મુહમ્મદ તઘલખે
Question 5
સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવેલું અહમદનગર ગામ આજે કયા નામે ઓળખાય છે?
A
અમદાવાદ
B
હિંમતનગર
C
મહેમદાવાદ
D
ત્રણમાથી કોઈ નહીં
Question 6
કાંકરિયા તળાવ અને નગીનાવાડી કોણે બંધાવ્યા હતા?
A
કુતુબુદ્દીન અહમદશાહ
B
કુતુબુદ્દીન મુહમદશાહ
C
મહમુદ બેગડો
D
કૂતહખાન મુહમ્મદશાહ
Question 7
કયા બે ગઢ જીતવાથી મહમૂદશાહ "બેગડો" કહેવાયો?
A
જૂનાગઢ અને સોમગઢ
B
ગિરનાર અને ઈડરિયો ગઢ
C
ગિરનાર અને ચાંપાનેર
D
અમીરગઢ અને જુનાગઢ
Question 8
ગુજરાતનાં કયા સુલતાને દક્ષિણ ભારતમાં આવેલા અહમદનગરને જીતી લીધું હતું?
A
મુજફ્ફરશાહ પહેલો
B
મુજફ્ફરશાહ બીજો
C
મહમુદ શાહ "બેગડો"
D
બહાદુરશાહ
Question 9
ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો મુખ્ય હરીફ હતો?
A
અહમદશાહ પહેલો
B
અહમદશાહ બીજો
C
બહાદુરશાહ
D
અલપખાન
Question 10
સલ્તનત સમયમાં ઘોડાના સોદાગરોના મુખ્ય કેન્દ્ર તરીકે ગુજરાતનું કયું નગર પ્રખ્યાત હતું?
A
દીવ
B
ખંભાત
C
અમદાવાદ
D
સરખેજ
Once you are finished, click the button below. Any items you have not completed will be marked incorrect. Get Results
There are 10 questions to complete.

Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *