History Quiz

Gujarat History Quiz No 3

Test your knowledge on History Quiz and learn more about.

Let’s Starts


Answer Select   

👇

Gujarat History Quiz No 3

Congratulations - you have completed Gujarat History Quiz No 3. You scored %%SCORE%% out of %%TOTAL%%. Your performance has been rated as %%RATING%%
Your answers are highlighted below.
Question 1
સલ્તનત સમયમાં ગુજરાતનું કયું નગર પશ્ચિમ ભારતનું ગળીનું મુખ્ય કેન્દ્ર હતું?
A
બૃગુ કચ્છ(ભરુચ)
B
ખંભાત
C
દીવ
D
સરખેજ
Question 2
કયા ઈતિહાસકારે સલ્તનતયુગીન અમદાવાદને "દુનિયાનું બજાર" કહીને બિરદાવ્યું છે?
A
બારબોસા
B
મલેક આયાઝ
C
અબુલ ફઝલ
D
વર્થેમા
Question 3
સલ્તનત સમયમાં ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું?
A
ઓખા
B
ખંભાત
C
દીવ
D
દમણ
Question 4
સુલતાન મહમુદશાહ બેગડાએ જુનાગઢ નજીક કયું બંદર વસાવ્યું હતું?
A
મહમુદાબાદ
B
અહમદનગર
C
મુહમ્મદાબાદ
D
મુસ્તુફાબાદ
Question 5
"માંડલિક મહાકાવ્ય"ની રચના કોણે કરી હતી?
A
કવિ ગંગાધર
B
પંડિત પીતાંબર
C
શિવરામ શુકલ
D
રાજા ગંગદાસ
Question 6
સલ્તનત સમયમાં ગુજરાતનું કયા શહેરને 'દુનિયાનું બજાર' કહેવાયું છે?
A
ખંભાત
B
દીવ
C
અહમદાવાદ
D
સુરત
Question 7
ગુજરાતના સુલતાનોના સમયમાં નીચે કયું બંદર પોર્ટુગીઝોએ જીતી લીધું હતું?
A
ખંભાત
B
દીવ
C
જખૌ
D
દમણ
Question 8
'શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ' ની રચના કોણે કરેલી છે?
A
પંડિત રામદાસ
B
મુનિ સોમસુંદર સુરી
C
પંડિત વિવેકધીર ગણી
D
સર્વાનંદ સુરી
Question 9
સલ્તનત યુગ દરમિયાન ભવાઈના 360 જેટલા વેશ લખનાર તરીકે કોનું નામ ઈતિહાસ પ્રસિદ્ધ બનેલું છે?
A
કર્મા શાહ
B
તોલા શાહ
C
અસાઈત
D
શ્રીધર વ્યાસ
Question 10
સલ્તનતયુગીન ' દાદા હરિની વાવ' અમદાવાદના વિસ્તારમાં છે?
A
શાહીબાગ
B
અસારવા
C
વટવા રોડ
D
શાહઆલમ
Once you are finished, click the button below. Any items you have not completed will be marked incorrect. Get Results
There are 10 questions to complete.

Quizwala.in G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *