Daily Current Affairs

DAILY CURRENT AFFAIRS QUIZ 06 JUNE 2022

DAILY CURRENT AFFAIRS QUIZ 06 JUNE 2022

Question 1
'વિશ્વ પર્યાવરણ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
A
03 જૂન
B
04 જૂન
C
05 જૂન
D
06 જૂન
Question 2
ઇસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે અનંત ટેક્નોલોજીસના અવકાશયાન ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું છે?
A
તમિલનાડુ
B
કેરળ
C
આંધ્રપ્રદેશ
D
કર્ણાટક
Question 3
આઇપીએલ-2022નો ખિતાબ કઇ ટીમે જીત્યો?
A
રાજસ્થાન રોયલ્સ
B
ગુજરાત ટાઇટન્સ
C
લખનઉ સુપર જાયન્ટ્સ
D
ચેન્નાઈ સુપર કિંગ્સ
Question 4
તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે ત્રીજી પેસેન્જર ટ્રેન મિતાલી એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી છે.
A
નેપાળ
B
શ્રીલંકા
C
બાંગ્લાદેશ
D
પાકિસ્તાન
Question 5
અદાણી ગ્રુપ કયા રાજ્યમાં કરશે 70,000 કરોડનું રોકાણ?
A
ઉત્તર પ્રદેશ
B
હિમાચલ પ્રદેશ
C
મધ્ય પ્રદેશ
D
અરુણાચલ પ્રદેશ
Question 6
'વિશ્વ પર્યાવરણ દિવસ 2022'ની થીમ શું છે?
A
50th Environment Day
B
Only One Earth
C
Live with the Nature
D
Invest in our Planet
Question 7
કયા દેશે એન્ટાર્કટિકામાં સમ્રાટ પેંગ્વિનની સુરક્ષા વધારવાની ચાલને અવરોધિત કરી છે?
A
ઇટાલી
B
કેનેડા
C
ચાઇના
D
ઓસ્ટ્રેલિયા
Question 8
બાંગ્લાદેશે ત્રીજી વખત ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કયા ઓલરાઉન્ડરની નિયુક્તિ કરી છે?
A
લિટ્ટન દાસ
B
તમીમ ઇકબાલ
C
શાકિબ અલ હસન
D
સૌમ્યા સરકાર
Question 9
તાજેતરમાં કયા રાજ્યએ 'ફેસલેસ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ' શરૂ કરી છે?
A
હરિયાણા
B
મહારાષ્ટ્ર
C
ઉત્તર પ્રદેશ
D
ગુજરાત
Question 10
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કાંગડા વેલી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે?
A
પંજાબ
B
હિમાચલ પ્રદેશ
C
ઉત્તરાખંડ
D
બિહાર
There are 10 questions to complete.

Quizwala.in
G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *