Daily Current Affairs

Daily Current Affairs Quiz 09 JUN 2026

Daily Current Affairs Quiz 9 JUN 2026

Congratulations - you have completed Daily Current Affairs Quiz 9 JUN 2026. You scored %%SCORE%% out of %%TOTAL%%. Your performance has been rated as %%RATING%%
Your answers are highlighted below.
Question 1
વિશ્વ માન્યતા દિવસ (World Accreditation Day) ક્યારે ઉજવવામાં આવે છે?
A
5 જૂન
B
7 જૂન
C
9 જૂન
D
11 જૂન
Question 2
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે "મિશન કર્મયોગી" કાર્યક્રમ શરૂ કર્યો?
A
ગુજરાત
B
મહારાષ્ટ્ર
C
ઉત્તર પ્રદેશ
D
મધ્ય પ્રદેશ
Question 3
તાજેતરમાં ચર્ચામાં રહેલું "AI Mission" કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
A
કૃષિ
B
આરોગ્ય
C
શિક્ષણ
D
કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence)
Question 4
તાજેતરમાં સમાચારમા રહેલી ઝોજિલા ટનલ (Zojila Tunnel) કયા બે વિસ્તારોને જોડશે?
A
જમ્મુ અને શ્રીનગર
B
શ્રીનગર અને લેહ
C
લેહ અને કારગિલ
D
જમ્મુ અને લદ્દાખ
Question 5
ડિજિટલ ઇન્ડિયા ભાષિણી વિભાગ (BHASHINI) એ ભાષા આધારિત AI વિકાસ માટે નેપાળની કઈ સંસ્થા સાથે MoU કર્યો?
A
ત્રિભુવન યુનિવર્સિટી
B
નેપાળ ઓપન યુનિવર્સિટી
C
કાઠમંડુ યુનિવર્સિટી Centre for Digital Public Infrastructure & AI
D
પોખરા યુનિવર્સિટી
Question 6
ICMR-NINના તાજેતરના અભ્યાસ અનુસાર વિટામિન D અને B-કોમ્પ્લેક્સની ઉણપથી કયા રોગનું જોખમ વધી શકે?
A
ડાયાબિટીસ
B
ડિમેન્શિયા
C
હાઈપરટેન્શન
D
આર્થ્રાઇટિસ
Question 6 Explanation: 
ડિમેન્શિયા એ મગજની કાર્યક્ષમતા ઘટાડતો રોગ છે, જે યાદશક્તિ અને વિચારશક્તિને અસર કરે છે. અભ્યાસ મુજબ જરૂરી વિટામિન્સની ઉણપથી આ જોખમ વધી શકે છે.
Question 7
ભારતની BHASHINI પહેલ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
A
શિક્ષણ મંત્રાલય
B
ગૃહ મંત્રાલય
C
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)
D
સંચાર મંત્રાલય
Question 7 Explanation: 
BHASHINI નો હેતુ ભારતીય ભાષાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી દરેક વ્યક્તિ પોતાની ભાષામાં ટેક્નોલોજીનો લાભ લઈ શકે.
Question 8
ઝોજિલા ટનલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણાધીન છે?
A
જમ્મુ અને કાશ્મીર
B
લદ્દાખ
C
ચંડીગઢ
D
દિલ્હી
Question 8 Explanation: 
આ ટનલ જમ્મુ-કાશ્મીરમાં ઝોજિલા પાસ હેઠળ બનાવવામાં આવી રહી છે અને તે લદ્દાખ સુધી સરળ પરિવહન સુવિધા આપશે.
Question 9
પ્રથમ World Yogasana Championship કયા શહેરમાં યોજાઈ હતી?
A
સુરત
B
રાજકોટ
C
અમદાવાદ
D
વડોદરા
Question 9 Explanation: 
અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 4 થી 8 જૂન 2026 દરમિયાન પ્રથમ World Yogasana Championship યોજાઈ હતી. ભારતે કુલ 114 મેડલ જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
Question 10
ગુજરાતને કેટલા વર્ષ બાદ ફરી Tiger Bearing State નો દરજ્જો મળ્યો?
A
25 વર્ષ
B
30 વર્ષ
C
33 વર્ષ
D
35 વર્ષ
Question 10 Explanation: 
ગુજરાત 'ટાઇગર સ્ટેટ' તરીકે ફરી માન્ય લગભગ 33 વર્ષ બાદ ગુજરાતને ફરી 'Tiger Bearing State' તરીકે માન્યતા મળી. રતનમહાલ અભ્યારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ બાદ આ દરજ્જો મળ્યો.
Question 11
ગુજરાત સરકારની "Sugam Initiative" નો મુખ્ય હેતુ શું છે?
A
કૃષિ વિકાસ
B
શિક્ષણ સુધારણા
C
ડિજિટલ ગવર્નન્સ સુધારવું
D
પર્યટન વિકાસ
Question 11 Explanation: 
ગુજરાત સરકારે Sugam Initiative હેઠળ અનેક સરકારી સેવાઓને ડિજિટલ બનાવી છે. નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
Once you are finished, click the button below. Any items you have not completed will be marked incorrect. Get Results
There are 11 questions to complete.

📚 દૈનિક કરંટ અફેર્સ ક્વિઝ | 09 જૂન 2026 | Current Affairs Quiz in Gujarati 🇮🇳

આ ક્વિઝમાં 09 જૂન 2026ના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, અર્થતંત્ર, રમતગમત અને સરકારી યોજનાઓ સંબંધિત 10 મહત્વના પ્રશ્નો આપવામાં આવ્યા છે.

✅ GPSC
✅ GSSSB
✅ Talati Cum Mantri
✅ Junior Clerk
✅ Police Constable
✅ Banking Exams
✅ AMFI & Insurance Exams

માટે ખૂબ જ ઉપયોગી.

તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવો.
📌 રોજ નવી કરંટ અફેર્સ ક્વિઝ માટે Follow/Subscribe કરો.

#CurrentAffairs #CurrentAffairs2026 #GujaratiQuiz #DailyCurrentAffairs #GPSC #GSSSB #Talati #JuniorClerk #PoliceExam #BankExam #AMFI #CompetitiveExams #GKQuiz #GujaratiGK #CurrentAffairsQuiz #ExamPreparation #IndiaGK #QuizChallenge #Education #Learning

Quizwala.in Daily Quiz quiz 2026 Gujarati One liner current affairs Gujarati Quiz common general knowledge questions and answers g k questions for kids general knowledge quiz multiple choice quiz questions general knowledge 2026 computer quiz online advanced computer quiz best computer quiz- daily current affairs latest current affairs current affairs GK current affairs in India 2022 science and technology quiz scientists quiz with answers quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *