Daily Current Affairs

DAILY CURRENT AFFAIRS QUIZ 01 MAY 2022

DAILY CURRENT AFFAIRS QUIZ 01 MAY 2022

Question 1
'વિશ્વ પશુચિકિત્સા દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
A
28 એપ્રિલ
B
29 એપ્રિલ
C
30 એપ્રિલ
D
01 મે
Question 2
ઈન્ડિયન ફાર્મા ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડના વિજેતા કોણ છે?
A
પોલી મેડિક્યુર લિ.
B
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ
C
માઇક્રો લેબ્સ લિ.
D
ઝાયડસ લાઇફસાયન્સિસ લિ.
Question 3
તાજેતરમાં કૌશલ્ય મંત્રાલયે તકનીકી કર્મચારીઓને કુશળ બનાવવા માટે કોની સાથે જોડાણ કર્યું છે?
A
BHEL
B
નીતિ આયોગ
C
ઇસરો
D
IBM
Question 4
શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ તરીકે કોને નીમવામાં આવ્યા છે ?
A
સુમન બેરી
B
અંશુલ સ્વામી
C
સત્ય ઇશ્વરન
D
વિનોદ રાય
Question 5
ભારતનું પ્રથમ 'અમૃત સરોવર' કયા રાજ્યના રામપુરમાં સ્થાપિત થયું છે?
A
હરિયાણા
B
ઉત્તર પ્રદેશ
C
કેરળ
D
તેલંગાણા
Question 6
ABPMJAY- SEHAT યોજના હેઠળ 100% કુટુંબોને આવરી લેનારો કયો જિલ્લો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે?
A
સાંબા જિલ્લો, જમ્મુ
B
રિયાસી જિલ્લો, જમ્મુ અને કાશ્મીર
C
જામતારા જિલ્લો, ઝારખંડ
D
ઉખરુલ જિલ્લો, મણિપુર
Question 7
કયા રાજ્યના ભોજપુરમાં 'વીર કુંવરસિંહ વિજયોત્સવ' કાર્યક્રમમાં ભારતે એક સાથે 78,220 ઝંડા ફરકાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે?
A
બિહાર
B
ઉત્તર પ્રદેશ
C
હિમાચલ પ્રદેશ
D
કેરળ
Question 8
ગગન સિસ્ટમનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન કઇ એરલાઇન બની છે?
A
એર ઇન્ડિયા
B
સ્પાઇસ જેટ
C
ઇન્ડિગો એરલાઇન્સ
D
આમાંથી એક પણ નહીં
Question 9
નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
A
બી એસ રાજુ
B
એચ ડી કાનિયા
C
એસ. રાજ સિંઘ
D
આમાંથી એક પણ નહીં
Question 10
તાજેતરમાં જ 'સલીમ ઘૌસ'નું નિધન થયું છે, તે કોણ હતા ?
A
ગાયક
B
પત્રકાર
C
ડોક્ટર
D
અભિનેતા
Question 11
'ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સ'નું ઉદ્ઘાટન ક્યાં થયું છે?
A
બરોડા
B
સુરત
C
અમદાવાદ
D
કચ્છ
Question 12
પ્રતિષ્ઠિત 'વ્હિટલી ગોલ્ડ એવોર્ડ' કોને મળ્યો છે?
A
સ્મૃતિ હાન્ડા
B
જસલીન કોહલી
C
ચારુદુત્ત મિશ્રા
D
આમાંથી એક પણ નહીં
Question 13
પીવી સિંધુએ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે?
A
Silver
B
Gold
C
Bronze
D
None of these
Question 14
ઉત્તર પ્રદેશનું કયું શહેર (vacuum-based sewer system)શૂન્યાવકાશ આધારિત ગટર વ્યવસ્થા સ્થાપિત કરનારું પ્રથમ શહેર બન્યું છે?
A
અયોધ્યા
B
અલ્હાબાદ
C
કાનપુર
D
આગ્રા
Question 15
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવી રહ્યો છે?
A
29 એપ્રિલ
B
28 એપ્રિલ
C
30 એપ્રિલ
D
27 એપ્રિલ
There are 15 questions to complete.

Quizwala.in
G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *