DAILY CURRENT AFFAIRS QUIZ 01 JUNE 2022

DAILY CURRENT AFFAIRS QUIZ 01 JUNE 2022

Question 1
1. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
A
31 મે
B
30 મે
C
29 મે
D
28 મે
Question 2
તાજેતરમાં 'હિન્દી પત્રકારિતા દિવસ' ક્યારે માનાવવાં આવ્યો છે?
A
31 મે
B
30 મે
C
29 મે
D
28 મે
Question 3
તાજેતરમાં ' લોકપાલ અધ્યક્ષ' તરીકેનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે?
A
અનવર હુસૈન શેખ
B
પિનાકી ચંદ્રઘોષ
C
પ્રદીપ કુમાર મોહંતી
D
આપેલ એકપણ નહીં
Question 4
તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ' નવા અંતરરાષ્ટ્રીય ખેલ પરિસર' નું ઉદ્ઘાટન કર્યું છે?
A
સુરત
B
દિલ્હી
C
અમદાવાદ
D
મુંબઈ
Question 5
તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ ખાતે "આરોગ્ય મંથન" કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
A
નરેન્દ્ર મોદી
B
અમિત શાહ
C
રતન ટાટા
D
રામનાથ કોવિન્દ
Question 6
તાજેતરમાંકયા રાજયની સરકારે " Uniform civil code" લાગુ કરવા માટે મુસાદ્દા સમિતિ બનાવી છે?
A
ગુજરાત
B
બિહાર
C
ઉતરાખંડ
D
આસામ
Question 7
તાજેતરમાં તમાકુના નિયત્રંણ માટે કયા રાજ્યને WHO પુરસ્કાર મળ્યો છે?
A
ઝારખંડ
B
આસામ
C
ગુજરાત
D
બિહાર
Question 8
તાજેતરમાં માઉન્ટ અવરેસ્ટ દિવસ ક્યારે માનવવામાં આવ્યો?
A
29 મે
B
30 મે
C
31 મે
D
01 જૂન
Question 9
ભારતીય ભૂવેજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભારતનો સૌથી મોટો સોનાનો ભંડાર કયા રાજ્યમાં આવેલો છે?
A
મહારાસ્ટ્ર
B
તેલંગાણા
C
કર્ણાટક
D
બિહાર
Question 10
RBI ના સર્વેક્ષણ અનુસાર કેટલા રૂપિયાની નોટ સૌથી પસંદગીદાર નોટ બની છે?
A
10 રૂપયાની
B
20 રૂપયાની
C
100 રૂપયાની
D
500 રૂપયાની
There are 10 questions to complete.

Quizwala.in
G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published.