Daily Current Affairs

DAILY CURRENT AFFAIRS QUIZ 02 JUNE 2022

DAILY CURRENT AFFAIRS QUIZ 02 JUNE 2022

Question 1
તાજેતરમાં ક્યાં રાજયના મુખ્યમંત્રીએ AAYU એપ લોન્ચ કરી છે ?
A
ગોવા
B
ગુજરાત
C
ઓડિશા
D
કર્ણાટક
Question 2
તાજેતરમાં કોણે ‘ વીમા રત્ન ’ નામની એક બચત યોજના શરૂ કરી છે ?
A
LIC
B
HDFC લાઈફ ઇન્શ્યોરન્સ
C
ભારતીય પોસ્ટ
D
ભારતી એક્ષા લાઈફ ઇન્શ્યોરન્સ
Question 3
તાજેતરમાં નવી દિલ્લી ખાતે Indian Coast Guard ( ICG ) ના 39 માં કમાન્ડો સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
A
અમિત શાહ
B
નરેંદ્ર મોદી
C
રાજનાથ સિંહ
D
રામનાથ કોવિન્દ
Question 4
વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ( World No Tobacco Day ) ક્યારે ઉજવવામાં આવ્યો ?
A
1 જૂન
B
30 મે
C
31 મે
D
29 મે
Question 5
17 માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કયા દેશને “ country of focus ” તરીકે પસંદ કરવામાં આવ્યો છે ?
A
રશિયા
B
નેપાળ
C
શ્રીલંકા
D
બાંગ્લાદેશ
Question 6
તાજેતરમાં કઈ જગ્યાએ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘ આત્મનિર્ભર કિસાન સ્વર્ણિમ ભારત કી શાન ’ નામનું કિસાન સંમેલન યોજાયું ?
A
ભિલોડા(બનાસકાંઠા)
B
કામરેજ ( સુરત )
C
કુંકાવાવ ( અમરેલી )
D
ચીલોડા ( ગાંધીનગર )
Question 7
તાજેતરમાં પરમ અનંત સુપરકમ્પ્યુટર ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે ?
A
IIT કાનપુર
B
IIT મુંબઈ
C
IIT દિલ્લી
D
IIT ગાંધીનગર
Question 8
ડો.વી.શાંતારામ લાઇફટાઇમ અચિવમેંટ એવોર્ડ થી કોને નવાજવામાં આવ્યા છે ?
A
પિનાકી ચંદ્ર ઘોષ
B
પ્રદીપ કુમાર મોહંતી
C
સંજીવ નાર્વેકર
D
રોહિત શેટ્ટી
Question 9
તાજેતરમાં 8 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની થીમ શું રાખવામા આવી છે ?
A
yoga for nature
B
yoga for humanity
C
yoga for health
D
આપેલ એકપણ નહિ
Question 10
તાજેતરમાં કયા રાજયની સરકારે રમત ગમત ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે ?
A
અસમ
B
મહારાષ્ટ્ર
C
પંજાબ
D
હરિયાણા
There are 10 questions to complete.

Quizwala.in
G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *