Daily Current Affairs

Daily Current Affairs Quiz 5 January 2023

Daily Current Affairs Quiz 5 January 2023

Question 1
કોફી બોર્ડ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાંથી કોફીની કુલ નિકાસ 2022માં કેટલા ટકા વધીને 4 લાખ ટન થઈ જશે?
A
1.50 %
B
1.66 %
C
2.66 %
D
3.50 %
Question 2
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૦૮ મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કોણે કર્યું?
A
નરેન્દ્ર મોદી
B
અમિત શાહ
C
રાજનાથ સિંહ
D
દ્રૌપદી મુર્મુ
Question 3
નીચેનામાંથી કયા રાજ્યમાં હાઇડ્રોજન કમ્પોઝિટ પીએનજી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો?
A
ગુજરાત
B
હિમાચલ પ્રદેશ
C
હરિયાણા
D
પંજાબ
Question 4
તાજેતર માં કયો દેશ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો દેશ બન્યો છે.
A
પાકિસ્તાન
B
ભારત
C
બાંગ્લાદેશ
D
ચીન
Question 5
2021-22માં નફો રળતા જાહેર ક્ષેત્રના સાહસોમાં નીચેનામાંથી કઈ કંપનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે?
A
BPCL
B
HPCL
C
BHEL
D
ONGC
Question 6
તાજેતર માં સિયાચીનમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યાછે?
A
કેપ્ટન રાની સિંહ
B
કેપ્ટન વીરા તિવારી
C
કેપ્ટન રેણુકા સિંહ
D
કેપ્ટન શિવા ચૌહાણ
Question 7
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલનું ઉદઘાટન કયા રાજ્યમાં થયું હતું?
A
રાજસ્થાન
B
સિક્કિમ
C
આસામ
D
અરુણાચલ પ્રદેશ
Question 8
ભારતીય ચૂંટણી પંચ દ્વારા બિહાર માટે સ્ટેટ આઇકોન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
A
શત્રુઘ્ન સિન્હા
B
મનોજ બાજપેયી
C
મૈથિલી ઠાકુર
D
વિનય પાઠક
Question 9
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ક્લબમાં જોડાયો છે?
A
Al Nassr
B
Manchester United
C
Real Madrid
D
Sporting CP
Question 10
તાજેતરમાં કયા દેશે યુરોને તેના ચલણ તરીકે અપનાવ્યો?
A
ક્રોએશિયા
B
આર્જેન્ટિના
C
બેલારુસ
D
બહામાસ
There are 10 questions to complete.

Quizwala.in
Daily Quiz 5th January 2023

G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *