Daily Current Affairs

DAILY CURRENT AFFAIRS QUIZ 03 DEC 2022

DAILY CURRENT AFFAIRS QUIZ 03 DEC 2022

Question 1
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ-2022 કયા શહેરમાં યોજાઈ રહ્યો છે?
A
કરનાલ
B
કુરુક્ષેત્ર
C
કાનપુર
D
લખનઉ
Question 1 Explanation: 
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંગળવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ (આઈજીએમ)-2022નું ઉદ્ઘાટન કર્યું હતું અને 'નિરોગી હરિયાણા' નામની આરોગ્ય તપાસણી યોજના અને જાહેર માર્ગ પરિવહન સુવિધાઓની ઇ-ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરી હતી.
Question 2
કયા રાજ્યમાં બરાકની ઉજવણી માટે બે દિવસીય સિલચર-સિલ્હેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે?
A
આસામ
B
ગુજરાત
C
અરુણાચલ પ્રદેશ
D
કેરળ
Question 2 Explanation: 
આસામમાં બરાક અને બાંગ્લા સંબંધોની ઉજવણી કરવા માટે બે દિવસીય સિલચર-સિલ્હેટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
Question 3
ગુલામીની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કયા દિવસના રોજ ઉજવવામાં આવે છે.
A
1 ડિસેમ્બર
B
2 ડિસેમ્બર
C
3 ડિસેમ્બર
D
4 ડિસેમ્બર
Question 3 Explanation: 
ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને ગુલામી, બળજબરીથી મજૂરી, બાળ મજૂરી અને જાતીય શોષણ અને તસ્કરીના દૂષણોની યાદ અપાવવા અને આપણા સમયમાં આચરવામાં આવતી ગુલામીને નાબૂદ કરવા માટે મનાવવામાં આવે છે. .
Question 4
આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવણીની શરૂઆત ૨૦૦૧ માં વિશ્વ વિખ્યાત ભારતીય કમ્પ્યુટર સંસ્થા એન.આઈ.આઈ.ટી. દ્વારા કયા દિવસે કરવામાં આવે છે.?
A
5 ડિસેમ્બર
B
4 ડિસેમ્બર
C
3 ડિસેમ્બર
D
2 ડિસેમ્બર
Question 4 Explanation: 
૨ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેની શરૂઆત 2001માં એક જગવિખ્યાત ભારતીય કોમ્પ્યુટર ફર્મ એનઆઈઆઈટી દ્વારા કરવામાં આવી હતી.
Question 5
કયા રાજ્યએ ધર્માંતરણ વિરોધી કાયદાઓને વધુ કડક બનાવવા, બળજબરીથી ધર્માંતરણ અને "સામૂહિક ધર્માંતરણ" માટે જેલની સજા અને દંડ વધારવા માટે ખરડો પસાર કર્યો?
A
હરિયાણા
B
ઉત્તરાખંડ
C
ગુજરાત
D
કેરળ
Question 5 Explanation: 
ઉત્તરાખંડે ધર્માંતરણ વિરોધી કાયદાને વધુ કડક બનાવવા માટે એક ખરડો પસાર કર્યો હતો, અને બળજબરીથી ધર્માંતરણ અને "સામૂહિક ધર્માંતરણ" માટે જેલની સજા અને દંડમાં વધારો કરવામાં આવ્યો હતો.
Question 6
કયા રાજ્ય એ માનસિક આરોગ્ય અને સામાજિક સંભાળ નીતિ પસાર કરનારું પ્રથમ ઉત્તર પૂર્વીય રાજ્ય બન્યું?
A
ત્રિપુરા
B
સિક્કિમ
C
આસામ
D
મેઘાલય
Question 6 Explanation: 
મેઘાલય પૂર્વોત્તરનું પહેલું એવું રાજ્ય બની ગયું છે કે જેણે સૌપ્રથમ મેન્ટલ હેલ્થ એન્ડ સોશિયલ કેર પોલિસી પાસ કરી હોય.
Question 7
આંતરરાષ્ટ્રીય લુસોફોન ફેસ્ટિવલ ૩ થી ૬ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન કયા રાજ્યોમાં યોજાશે?
A
મહારાષ્ટ્ર
B
તમિલનાડુ
C
ગોઆ
D
આંધ્ર પ્રદેશ
Question 7 Explanation: 
ગોવામાં ૩ થી ૬ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન આંતરરાષ્ટ્રીય લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને ગોવા સરકારની ભાગીદારીમાં આ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે.
Question 8
કઈ ટીમ ટેસ્ટના પહેલા દિવસે 500 રન બનાવનારી પહેલી ટીમ બની?
A
ભારત
B
ઇંગ્લેંડ
C
પાકિસ્તાન
D
ઓસ્ટ્રેલિયા
Question 8 Explanation: 
ઇંગ્લેન્ડ ગુરુવારે ટેસ્ટના પહેલા દિવસે ઓછામાં ઓછા 500 રન બનાવનાર ઇતિહાસની પ્રથમ ટીમ બની ગઈ છે.ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટના પહેલા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 75 મી ઓવરમાં 500 રનનો આંકડો પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ રન ફટકારવાનો અગાઉનો રેકોર્ડ (494/6) નોંધાવ્યો હતો.
Question 9
વેપાર અને ઉદ્યોગ કેટેગરીમાં 2022 માટે ભારતનો ત્રીજો સૌથી મોટો નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ કોને એનાયત કરવામાં આવ્યો છે?
A
ઇન્દ્ર નૂયી
B
ગૌતમ અદાણી
C
સુંદર પિચાઈ
D
હરીશ પટેલ
Question 9 Explanation: 
ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇને વેપાર અને ઉદ્યોગ કેટેગરીમાં વર્ષ 2022 માટે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કર્યો હતો.
Question 10
વર્ષ 2022-23 માટે એડવર્ટાઇઝિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયા (વર્ષ 2022-23 માટે એડવર્ટાઇઝિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયા (AAAI)ના પ્રમુખ તરીકે કોને નીમવામાં આવ્યા છે?
A
અભિષેક સિંઘવી
B
મુકુલ રોથાગી
C
આર. વેંકટરામાની
D
પ્રશાંત કુમાર
Question 10 Explanation: 
GroupM Media Pvt Ltdના સાઉથ એશિયાના સીઈઓ પ્રશાંત કુમારને 2022-23 માટે એડવર્ટાઈઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઈન્ડિયા (એએએઆઈ)ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.)
There are 10 questions to complete.

Quizwala.in
G k quiz 2022
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2022
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2022
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *