Gujarat History Quiz No 1
Test your knowledge on History Quiz and learn more about.
Let’s Starts
Answer Select
👇
Gujarat History Quiz No 1
Question 1 |
ગુજરાતનું પૌરાણિક નામ શું છે ?
( A ) રૈવતક | |
( B ) ગુર્જર દેશ | |
( C ) આનર્ત | |
( D ) ખેટક |
Question 2 |
ગિરનારના શિલાલેખ ( બ્રાહ્મી લિપિ ) નું સૌપ્રથમ વાચન કોણે કર્યું હતું ?
ભગવાનલાલ ઇંદ્રજી | |
જેમ્સ પ્રિન્સેપ | |
ડો . હસમુખ સાંકળીયા | |
ડો.બી.એ. સુબ્બારાવ |
Question 3 |
શ્રી કૃષ્ણ એ કઈ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો ?
ભોગાવો | |
સરસ્વતી | |
હિરણ | |
માજુમ |
Question 4 |
મૈત્રક કાળના ગુજરાતની રાજધાનીનું નગર કર્યું હતું ?
વલભી | |
ખેટક | |
અણહિલપુર પાટણ | |
ગિરિનગર |
Question 5 |
ગુર્જર - પ્રતિહારોની રાજધાનીનું નગર ક્યું હતું ?
ખેટક | |
અણહિલપુર પાટણ | |
ભિન્નમાલ | |
લાટ |
Question 6 |
ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાનીનું નગર ક્યું હતું ?
ખેટક | |
ભૃગુકચ્છ | |
અણહિલપુર પાટણ | |
વલભી |
Question 7 |
ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
યોગરાજ | |
મૂળરાજ | |
ક્ષેમરાજ | |
સામંતસિંહ |
Question 8 |
નીચેનામાંથી કર્યું સિદ્ધરાજ જયસિંહનું ઉપનામ નથી ?
ગાંગેય | |
બર્બરક જિષ્ણુ | |
અવંતીનાથ | |
સિદ્ધ ચક્રવર્તી |
Question 9 |
કર્ણાવિતી ( હાલનું અમદાવાદ ) નગરીની સ્થાપના કોણે કરી હતી ?
કર્ણદેવ સોલંકી | |
કર્ણસિંહ વાઘેલા | |
રાણી કર્ણાવતી | |
આશા ભીલ |
Question 10 |
મોંઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
વિસલદેવ | |
વીર ધવળ | |
કુમારપાળ | |
ભીમદેવ પહેલો |
There are 10 questions to complete.
Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.