Computer Quiz

Basic Computer knowledge Quiz No 1

Basic Computer knowledge Quiz No 1

Question 1
ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય છે ?
A
સ્પીડ પોસ્ટ
B
કુરિયર મેઈલ
C
ઈ-મેઈલ
D
ફેક્સ
Question 2
જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય?
A
સર્વર
B
નેટવર્ક
C
સુપર કમ્પ્યુટર
D
એન્ટરપ્રાઈઝ
Question 3
કમ્પ્યુટરમાં CPU નો અર્થ શું થાય?
A
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
B
સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ
C
કમ્પ્યુટર પ્રિન્ટિંગ યુનિટ
D
ઉપરમાથી એકપણ નહીં
Question 4
ફેસબુકના સ્થાપક કોણ છે?
A
માર્ક ઝુકરબર્ગ
B
બિલ ગેટ્સ
C
સ્ટીવ જોબ્સ
D
નારાયણમૂર્તિ
Question 5
કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે?
A
બીટ
B
બાઈટ
C
પ્રોમ
D
બગ
Question 6
કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે?
A
ક્રોમિયમ
B
મેગ્નેશિયમ
C
સિલિકોન
D
જિપ્શમ
Question 7
કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે?
A
સીપીયૂ
B
મોનિટર
C
કી-બોર્ડ
D
પ્રિન્ટર
Question 8
હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ ) હોય છે?
A
600 ચક્ર
B
1200 ચક્ર
C
2400 ચક્ર
D
3600 ચક્ર
Question 9
કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું?
A
બિલ ગેટ્સ
B
બિલ ક્લિન્ટન
C
અબ્દુલ કલામ
D
સ્વામીનાથન
Question 10
ભારતમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ?
A
દિગંત મહેતા
B
દિગંત ઓઝા
C
સામ પિત્રોડા
D
દેવાંગ મહેતા
There are 10 questions to complete.

G k quiz 2021, Gujarati One liner current affairs, Gujarati Quiz, common general knowledge questions and answers, gk questions for kids, general knowledge quiz multiple choice, quiz questions, general knowledge 2021,computer quiz online, computer quiz mcq, advanced computer quiz, best computer quiz, daily current affairs, latest current affairs, current affairs gk today, current affairs in India 2020,science and technology quiz, science and technology quiz, scientists quiz with answers, modern Indian history quiz, Gujarati Quiz,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *