Sciences & Technology GK Quiz

Science and Technology Quiz No 1

Test your knowledge on Science and Technology Quiz and learn more about.

Let’s Starts


Answer Select   

👇

Science and Technology Quiz

Question 1
પિત્તરસ શરીરના ક્યા અવયવમાં બને છે ?
A
સ્વાદુપિંડ
B
યકૃત
C
બરોળ
D
મૂત્રપિંડ
Question 2
રુધિરાભિસરણનું કેન્દ્ર મગજના ક્યા ભાગમાં આવેલું છે ?
A
થેલેમસ
B
હાયપોથેલેમસ
C
કરોડરજ્જુ
D
લંબમજ્જા
Question 3
બ્લેક હોલનો સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો હતો ?
A
સી . વી . રામન
B
એસ . ચંદ્રશેખર
C
એચ . જે . ભાભા
D
એચ. ખુરાના
Question 4
આપણા શરીરની વૃદ્ધિ ખોરાકના કયા ઘટકથી થાય છે ?
A
કાર્બોદિત
B
ચરબી
C
પ્રોટીન
D
ક્ષાર
Question 5
આપણા શરીરમાં નીચે પૈકી શેનું પ્રમાણ સૌથી ઓછું છે ?
A
હાઇડ્રોજન
B
કેશિયમ
C
લોહ
D
કાર્બન
Question 6
માનવશરીરની કરોડમાં કેટલા મણકા હોય છે ?
A
31
B
32
C
33
D
54
Question 7
માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે ?
A
એક
B
ત્રણ
C
ચાર
D
પાંચ
Question 8
શરીરમાં લોહીના ભ્રમણની ક્યિા વિશેની શોધ કોણે કરી હતી ?
A
હમ્ફ્રીએ
B
વિલિયમ હાર્વેએ
C
ફ્રેન્ક વ્હાઇટલે
D
જ્યોર્જ સેલીએ
Question 9
શરીરનું સમતોલપણું કોણ જાળવે છે ?
A
મોટું મગજ
B
નાનું મગજ
C
લંબમજ્જા
D
થેલેમસ
Question 10
લોહીમાંનું અગત્યનું તત્ત્વ કયું છે ?
A
હિમોગ્લોબિન
B
મોર્તિ
C
કોર્ટિસન
D
ત્રણમાંથી કોઈ નહિ
There are 10 questions to complete.
Science and Technology Quiz No 1

Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *