DAILY CURRENT AFFAIRS QUIZ 28 JUNE 2021

Test your knowledge on Daily Current Affairs and learn more about.

Let’s Starts


Answer Select   

👇

1. 'આંતરરાષ્ટ્રીય એમએસએમઇએસ દિવસ'(International MSMEs Day) ક્યારે ઉજવવામાં આવે છે?

Correct! Wrong!

૨. ભારતનું કયું રાજ્ય પ્રથમ હડકવા મુક્ત રાજ્ય બન્યું છે?

Correct! Wrong!

3. નશા મુકત ભારત અભિયાન 'વેબસાઇટ કોણે શરૂ કરી છે?

Correct! Wrong!

4. 'ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2021'માં કયો દેશ ટોપ પર છે?

Correct! Wrong!

5. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પરિવારના તમામ ખતરનાક વાયરસ સામે લડવા માટે એક રસી બનાવી છે?

Correct! Wrong!

6. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા કયા રાજ્યએ યુકે સાથે જોડાણ કર્યું છે?

Correct! Wrong!

7. અમદાવાદમાં 'ઝેન ગાર્ડન'નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?

Correct! Wrong!

8. કયો દેશ 2020-21માં મલેશિયાને પાછળ રાખી ભારતનો સૌથી મોટો ક્રૂડ પામ ઓઇલ નિકાસકાર બન્યો છે?

Correct! Wrong!

9. ડિજિટલ કૌશલ ચેમ્પિયન પ્રોગ્રામ શરૂ કરવા માટે કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એનએસડીસી સાથે જોડાયું છે?

Correct! Wrong!

10. તાજેતરમાં સત્યેન વૈદ્યની નિમણૂક કયા રાજ્યના હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે કરવામાં આવી છે?

Correct! Wrong!

11. કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ કયા દેશમાં સૌથી ઉપર છે?

Correct! Wrong!

12. નીરજ ચોપડાએ ફિનલેન્ડમાં તાજેતરમાં યોજાયેલી કુર્ટેન ગેમ્સમાં કયો ચંદ્રક જીત્યો છે?

Correct! Wrong!

13. પ્રદીપસિંહ ટિવાના કયા દેશમાં ન્યાયાધીશ તરીકે નિમાયા તે પ્રથમ ભારતીય બન્યા છે?

Correct! Wrong!

14. કયા રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારાને ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી છે?

Correct! Wrong!

15. ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ્સ કોન્ટેસ્ટ 2020 માં કયા શહેર ટોપ પર છે?

Correct! Wrong!

DAILY CURRENT AFFAIRS QUIZ 28 JUNE 2021

Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz-
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *