DAILY CURRENT AFFAIRS QUIZ 25 March 2021

Test your knowledge on Daily Current Affairs and learn more about.

Let’s Starts


Answer Select   

👇

1. તાજેતરમાં વિશ્વ ક્ષય રોગની ઉજવણી ક્યારે કરવામાં આવી છે?

Correct! Wrong!

૨. તાજેતરમાં આઈસીસી ટી -20 રેન્કિંગમાં કયા ભારતીય મહિલા ખેલાડી પ્રથમ ક્રમે આવ્યા છે?

Correct! Wrong!

3. તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ ગ્રીન સર્ટિફિકેટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે?

Correct! Wrong!

4. તાજેતરમાં કયા રાજ્યમાં 01 મે 2021 થી મુખ્યમંત્રી ચિરંજીવી યોજના શરૂ થશે?

Correct! Wrong!

5. તાજેતરમાં નવલ સાદવીનું નિધન થયું છે તે કોણ હતી?

Correct! Wrong!

6. તાજેતરમાં કયા ભારત દ્વારા કયા દેશ ને 20000 લિટર જંતુનાશક મેલાથિયન પૂરૂ પાડવામાં આવેલ છે?

Correct! Wrong!

7. તાજેતરમાં રમેશ પોખરીયલ નિશાંકે શહીદ ભગતસિંહ મેમોરિયલનું ઉદઘાટન ક્યાં કર્યું છે?

Correct! Wrong!

8. તાજેતરમાં ઉત્તર પ્રદેશએ કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે કયા રાજ્ય સાથે જોડાણ કર્યું છે?

Correct! Wrong!

9. તાજેતરમાં રશિયાએ કેટલા દેશો માટે અવકાશમાં 38 ઉપગ્રહો લોંચ કર્યા છે?

Correct! Wrong!

10. તાજેતરમાં "એક ભારત શ્રેસ્ઠ ભારત કાર્યક્રમ" અંતર્ગત કયા રાજ્યને દિલ્હી સાથે જોડવામાં આવ્યું છે?

Correct! Wrong!

11. તાજેતરમાં "Bride of The Forest the untold story of Yayati’s Daughter" નામનું પુસ્તક કોણે લખ્યું છે?

Correct! Wrong!

12. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારત અને કયા દેશ વચ્ચે રમતગમત અને યુવા બાબતોમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

Correct! Wrong!

13. તાજેતરમાં રાજ્ય સરકારે કોવીડ પરીક્ષણનો દર ઘટાડ્યો છે?

Correct! Wrong!

14. તાજેતરમાં ભારત અને કયો દેશ પેટન્ટ ચકાસણીમાં સહકાર આપવા સંમત થયા છે?

Correct! Wrong!

15. તાજેતરમાં ઇ-ટ્રેડિંગ પોર્ટલ 'પ્રણીત' કોણે શરૂ કર્યું છે?

Correct! Wrong!

DAILY CURRENT AFFAIRS QUIZ 25 March 2021
DAILY CURRENT AFFAIRS QUIZ 25 March 2021

Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs g k today
current affairs in India 2020
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *