DAILY CURRENT AFFAIRS QUIZ 05 May 2021

Test your knowledge on Daily Current Affairs and learn more about.

Let’s Starts


Answer Select   

👇

1. વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Correct! Wrong!

૨. તાજેતરમાં કોવિડ - 19 ને કારણે કયા રાજ્ય સરકારે ચાર ધામ યાત્રા મુલતવી રાખી છે?

Correct! Wrong!

3. તાજેતરમાં ભારતીય સેનાએ પોતાનો પ્રથમ ગ્રીન સોલર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કર્યો છે?

Correct! Wrong!

4. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંક પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે?

Correct! Wrong!

5. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2021 ની થીમ શું હતી?

Correct! Wrong!

6. તાજેતરમાં કયા રાજ્યના મુખ્ય પ્રધાને રાજીનામું આપ્યું છે?

Correct! Wrong!

7. તાજેતરમાં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના શરૂ કરી છે?

Correct! Wrong!

8. તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા આઈએએસ અધિકારી પારૂલ દેબી દાસનું નિધન થયું છે?

Correct! Wrong!

9. તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ જગમોહનનું અવસાન થયું છે?

Correct! Wrong!

10. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેની 25 સિટી બસોને એમ્બ્યુલન્સમાં ફેરવી છે?

Correct! Wrong!

11. તાજેતરમાં કયા દેશના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ નિવૃત્તિ જાહેર કરી છે?

Correct! Wrong!

12. The International Firefighters' Day(IFFD) કયા દિવસે ઉજવવામાં આવે છે?

Correct! Wrong!

13. National Human Rights Commission of India ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Correct! Wrong!

14. કઈ કંપની ભારતની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની બની?

Correct! Wrong!

15. કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ દ્વારા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Correct! Wrong!

DAILY CURRENT AFFAIRS QUIZ 05 May 2021
DAILY CURRENT AFFAIRS QUIZ 05 May 2021

Quizwala.in
G k quiz 2021
Gujarati One liner current affairs
Gujarati Quiz
common general knowledge questions and answers
g k questions for kids
general knowledge quiz multiple choice
quiz questions
general knowledge 2021
computer quiz online
advanced computer quiz
best computer quiz
daily current affairs
latest current affairs
current affairs GK
current affairs in India 2021
science and technology quiz
scientists quiz with answers
quiz for improve knowledge and very help full for government exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *